Month: July 2026

સંવેદના, સતર્કતા અને સમયસર કામગીરીનું ઉત્તમ ઉદાહરણ મોરબીમાં વિખૂટી પડેલી 3 વર્ષની બાળકી પરિવારને સહીસલામત પરત મળી

મોરબીમાં માતા-પિતાથી વિખૂટી પડેલી માત્ર ત્રણ વર્ષની બાળકીનું ચાઇલ્ડ હેલ્પલાઇન અને બાળ સુરક્ષા ટીમની સમયસર, સંકલિત અને સંવેદનશીલ કામગીરીના પરિણામે પરિવાર સાથે સુરક્ષિત પુનઃમિલન કરાવવામાં આવ્યું. આવી ઘટનાઓ માત્ર એક…

ભાવનગર પોલીસને મહત્વની સફળતા: ૯ લાખના મુદ્દામાલ સાથે ચાર વર્ષથી ફરાર આરોપી સહિત બે તસ્કરો ઝડપાયા

ભાવનગર: શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓને અંકુશમાં લેવા માટે હાથ ધરાયેલી કામગીરી દરમિયાન પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે. પોલીસે અંદાજે રૂ. ૯ લાખના મુદ્દામાલ સાથે બે તસ્કરોને ઝડપી પાડ્યા છે, જેમાં…

ખંભાળિયા હત્યાકાંડથી દેવભૂમિ-દ્વારકામાં ચકચાર પોલીસની બહુદિશીય તપાસ તેજ, સમાજમાં રોષ વચ્ચે આરોપીઓ સુધી પહોંચવા કવાયત

ખંભાળિયા: દેવભૂમિ-દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામ તરફ જતાં રોડ પર આસીફ ઓસમાણ લાખાની ઘાતકી હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્રે…

જૂનમાં રિસાયેલા મેઘરાજા જુલાઈમાં મન મૂકીને વરસ્યા જૂનાગઢ પંથકમાં મેઘમહેરથી રાહત પણ અનેક વિસ્તારોમાં જળબંબાકાર

જૂનાગઢ: લાંબા સમય સુધી વરસાદની રાહ જોવડાવ્યા બાદ જુલાઈના પ્રારંભે મેઘરાજાએ જૂનાગઢ જિલ્લામાં ધમાકેદાર પધરામણી કરી છે. માંગરોળ અને કેશોદ પંથકમાં આશરે 11 ઇંચ જેટલો વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની…

અડધા કલાકના વરસાદે પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી? મોડાસામાં ઘૂંટણસમા પાણીથી નાગરિકો પરેશાન

મોડાસા, પ્રતિનિધિ:મોડાસા શહેરમાં પડેલા આશરે અડધા કલાકના ધોધમાર વરસાદ બાદ શહેરના પેલેટ ચોકડી, બસ પોર્ટ રોડ સહિતના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો, વેપારીઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો…

રથયાત્રા પૂર્વે રક્તદાનથી કોમી એકતાનો સંદેશ: અમદાવાદમાં ‘એકતાનો એક રંગ’ શિબિર સફળતાપૂર્વક યોજાઈ

અમદાવાદ, તા. 2 જુલાઈ રથયાત્રા-2026ના પવિત્ર અવસરને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં “એકતાનો એક રંગ” થીમ પર આયોજિત રક્તદાન શિબિરે માનવતા, સેવા અને હિન્દુ-મુસ્લિમ સમાજ વચ્ચેની કોમી એકતાનો સુંદર સંદેશ આપ્યો.…

રસ્તો ભૂલાયેલી વૃદ્ધાને પરિવારનો સહારો ફરી મળ્યો: મોરબીમાં 181 અભયમ ટીમની સંવેદનશીલ કામગીરી પ્રશંસનીય

રિપોર્ટ સંજય નંદેસરીયા હળવદ: મોરબી, તા. 2 જુલાઈ: મોરબીના ઘૂટુ ગામ વિસ્તારમાં રસ્તો ભૂલીને કલાકો સુધી એકલી બેઠેલી અંદાજે 60 વર્ષીય પરપ્રાંતીય વૃદ્ધાનું 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે સંવેદનશીલતા અને…

જેતપર ખેડૂત આંદોલન વધુ ગંભીર તબક્કામાં: 15મા દિવસે વધુ એક ઉપવાસીની તબિયત લથડી,આરોગ્ય ચિંતાએ વધારી ચર્ચા

મોરબી જિલ્લાના જેતપર ગામમાં વીજલાઇન અને યોગ્ય વળતરના મુદ્દે ખેડૂતોનું આંદોલન આજે 15મા દિવસે પણ યથાવત્ રહ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલા આમરણાંત ઉપવાસ વચ્ચે વધુ એક ઉપવાસી નિલેશ પ્રાણજીવનભાઈ…

માજી સૈનિકો પણ ખેડૂત આંદોલનના સમર્થનમાં, સરકાર-ખેડૂતો વચ્ચે વહેલી તકે ઉકેલની માંગ તેજ

મોરબી જિલ્લામાં ચાલી રહેલા જેતપર ખેડૂત આંદોલનને હવે સમાજના વિવિધ વર્ગોનું સમર્થન મળતું જઈ રહ્યું છે. ખેડૂતો બાદ હવે માજી સૈનિકોએ પણ આંદોલનને સમર્થન જાહેર કરતાં આ મુદ્દો વધુ ચર્ચામાં…

મોબાઇલના યુગમાં મૂલ્યલક્ષી સિનેમાનો પાઠ: સરલા શાળાના વિદ્યાર્થીઓએ ‘ભમરડો’ ફિલ્મથી મેળવ્યો જાગૃતિનો સંદેશ

એશા પારેખ, મુળી : મુળી તાલુકાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, સરલા દ્વારા તા. 02 જુલાઈ, 2026ના રોજ ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે સુરેન્દ્રનગર સ્થિત મહાલક્ષ્મી ટોકીઝ ખાતે ગુજરાતી ફિલ્મ…