Month: June 2026

માનવતાની મહેક સાથે સંસ્કૃતિનું સંવર્ધન : સરદાર યુવા મંડળ દ્વારા છ બિનવારસી મૃતદેહોના અસ્થિ વિસર્જનનું પુણ્ય કાર્ય

ભાવનગરમાં વર્ષોથી નિઃસ્વાર્થ સેવાકાર્ય કરતી સરદાર યુવા મંડળે માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મંડળના પ્રમુખ ભરત મોણપરા અને સ્વયંસેવકો દ્વારા અગ્નિસંસ્કાર કરાયેલા છ બિનવારસી મૃતદેહોના અસ્થિઓનું તા. 17 જૂને…

મોબાઈલથી દૂર, શિક્ષણ તરફ આગળ: દેવ સોલ્ટ ફાઉન્ડેશનની પહેલે શાળા પ્રવેશોત્સવને આપ્યો પ્રેરણાદાયી સ્પર્શ

મોરબી : આજનો વિદ્યાર્થી આવતીકાલનો જવાબદાર નાગરિક, અધિકારી અને દેશનો વિકાસકર્તા છે. તેથી જ શાળા પ્રવેશોત્સવ માત્ર નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત નથી, પરંતુ બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણનો સંકલ્પ છે. આ…

વિદ્યાર્થી હિત માટે ભીમ જ્યોતિ ફાઉન્ડેશનની સરાહનીય પહેલ: ગરીબ બાળકોને ચોપડા વિતરણ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન

રખિયાલ: સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધે અને આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહન મળે તે હેતુથી તા. 15 જૂન, 2026ના રોજ રખિયાલ ખાતે ભીમ જ્યોતિ ફાઉન્ડેશન દ્વારા ચોપડા…

વ્યાજખોરો સામે મોરબી પોલીસની કડક કાર્યવાહી: પાસા હેઠળ આરોપીની અટકાયત

મોરબી, તા. 16 જૂન 2026મોરબી શહેરમાં વ્યાજવટાવના ગુનાઓને કાબૂમાં લેવા માટે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. અવારનવાર વ્યાજવટાવના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી સામે ગુજરાત અસામાજિક…

જીવ બચાવવાની જંગમાં જીત્યું માનવતાએ: મોરબીમાં ૧૦૮ની સમયસૂચકતા અને પ્રામાણિકતાએ ઘાયલ યુવાનને આપ્યું નવજીવન

મોરબી: મોરબીના ખોખળા હનુમાન રોડ પર પોલો સર્કલ નજીક સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતે એક તરફ શહેરમાં ચિંતા ફેલાવી છે, તો બીજી તરફ ૧૦૮ ઇમરજન્સી સેવાની ટીમે પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા,…

જામનગરમાં ઈ-બસ સેવા: સ્વચ્છ પરિવહન તરફ મહત્વપૂર્ણ પહેલ, હવે અસરકારક અમલીકરણની કસોટી

જામનગર શહેરમાં રૂ. ૧૮.૨૬ કરોડના ખર્ચે ૨૫ આધુનિક ઇલેક્ટ્રિક બસો શરૂ કરવાની જાહેરાત જાહેર પરિવહન વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની PM e-Bus Seva યોજનાના ભાગરૂપે…

જીસીબી કામગીરી દરમિયાન દીવાલને નુકસાન અને ધમકીના આક્ષેપો: હળવદમાં પોલીસ ફરિયાદ માટે અરજી

રિપોર્ટ :- સંજય નંદેસરીયાહળવદ: મોરબી જિલ્લાના હળવદ શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા એક પરિવારે જીસીબી કામગીરી દરમિયાન તેમના ઘરની દીવાલને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો અને ત્યારબાદ ગાળો તથા જાનથી મારી નાખવાની…

મોરબીમાં એસઓજીની કાર્યવાહી નશાના કારોબાર સામે પોલીસનો પ્રહાર, છતાં પડકાર યથાવત્

મોરબી જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં એસઓજી ટીમે ત્રાજપર ચોકડી નજીકથી મેફેડ્રોન નામના માદક પદાર્થ સાથે એક શખ્સને ઝડપી પાડી…

સેવા, સંઘર્ષ અને સમાજપ્રેમનો અંતિમ વિદાય જનકભાઈ કોટકના અવસાનથી રાજકોટે ગુમાવ્યો લોકસેવક

જનકભાઈ મોરારજીભાઈ કોટકના ૮૦ વર્ષની વયે થયેલા અવસાનથી રાજકોટના સામાજિક, રાજકીય અને સેવાકીય ક્ષેત્રમાં શોકની લાગણી વ્યાપી છે. લાંબા સમયથી જાહેરજીવન સાથે જોડાયેલા જનકભાઈ માત્ર રાજકારણી જ નહોતા, પરંતુ લોકોના…

પ્રેમ, ક્રોધ અને વિશ્વાસઘાતનો કરુણ અંત

સુરતમાં સામે આવેલી હચમચાવી દેનારી ઘટનાએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે સંબંધોમાં વિશ્વાસનો અભાવ, સંવાદનો અભાવ અને લાગણીઓ પરનો નિયંત્રણ ગુમાવવાથી પરિસ્થિતિ કેટલી ભયાનક બની શકે છે.આ કેસમાં પત્નીએ…