Category: Uncategorized

તારાપુરમાં કારકિર્દી માર્ગદર્શનથી વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા: આત્મવિશ્વાસ સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ એક સકારાત્મક પગલું

તારાપુર: આજના સ્પર્ધાત્મક અને સતત બદલાતા યુગમાં વિદ્યાર્થીઓ માટે યોગ્ય કારકિર્દીની પસંદગી એક મહત્વપૂર્ણ તેમજ પડકારજનક વિષય બની ગયો છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને યોગ્ય દિશા મળે તે હેતુસર…

માનવસેવાની મહેક ફેલાવનાર સેવાભાવી આરીફ બ્લોચને જન્મદિવસે શુભેચ્છાઓની વર્ષા: નિસ્વાર્થ સેવાના સફરને મળ્યો સમાજનો સલામ

મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા 15 થી 20 વર્ષથી નિસ્વાર્થ સેવા કાર્ય દ્વારા આગવી ઓળખ ઉભી કરનાર જેન્યુન ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તથા પગપાળા મેદનીના સંચાલન સેવક આરીફ બ્લોચના…

સમાજ ચિંતકોનું સ્નેહ મિલન: ગાંધીનગરમાં ગોસ્વામી સમાજના મહા અધિવેશનથી એકતા અને સંગઠનનો ગુંજતો સંદેશ

ગાંધીનગર ખાતે તા. 24 મે 2026ના રોજ શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત દ્વારા ગોસ્વામી સમાજનું વિશાળ મહા અધિવેશન યોજાનાર હોવાથી સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સમાજની એકતા,…

નગરપાલિકામાં નવી ટીમની વરણી બાદ વિકાસને મળ્યો વેગ : વાંકાનેર GIDCમાં ₹૯.૬૦ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત

વાંકાનેર, તા. ૨૦ : વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની નવી વરણી બાદ વિકાસલક્ષી કામગીરીને ગતિ મળતી જોવા મળી રહી છે. તાજેતરમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે રમેશભાઈ વોરા અને ઉપપ્રમુખ તરીકે માધવીબેન…

નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપરનું ધમાકેદાર ધો.10 પરિણામ: 122માંથી 122 વિદ્યાર્થી પાસ, 100% રિઝલ્ટથી ગૌરવવંતું બન્યું સંકુલ

મોરબી : વિરપર (મોરબી) સ્થિત નવયુગ શૈક્ષણિક સંકુલમાં ધોરણ-10નું પરિણામ આ વર્ષે અત્યંત શાનદાર અને ગૌરવવર્ધક રહ્યું છે. સંકુલના કુલ 122 વિદ્યાર્થીઓમાંથી તમામ 122 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થતા 100 ટકા…

વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ તરીકે રમેશભાઈ વોરા અને ઉપપ્રમુખ તરીકે માધવીબેન દવેની વરણી

વાંકાનેર, તા. 20 : વાંકાનેર નગરપાલિકાના આગામી અઢી વર્ષની પ્રથમ ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી આજરોજ નગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે વોર્ડ નં. 02…

સગીર વયના કિશોર દ્વારા સ્કોર્પિયો ચલાવતો વીડિયો વાયરલ થતાં મોરબી ટ્રાફિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી

મોરબી જિલ્લામાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ ફરી એકવાર ટ્રાફિક સુરક્ષા અને માતા-પિતાની જવાબદારી અંગે ગંભીર ચર્ચા જગાવી છે. વાયરલ વીડિયોમાં એક સગીર વયનો કિશોર કાળા રંગની સ્કોર્પિયો…

ભાવનગરની ઓળખને સલામ: કોનું સ્ટેચ્યુ બને શહેરની નવી પ્રેરણા?

ઈતિહાસની ગૌરવગાથા સાથે એકતા, વિકાસ અને પ્રેરણાનો સંદેશભાવનગર શહેર હંમેશા વિકાસ, શિક્ષણ, સંસ્કાર અને પ્રગતિની ઓળખ ધરાવતું રહ્યું છે. રાજાશાહી સમયથી લઈને આજના આધુનિક યુગ સુધી અનેક મહાનુભાવોએ શહેરના સર્વાંગી…

મોરબી મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનરની વોર્ડ નં. ૬માં કામગીરી: જવાબદારીપૂર્વકની મુલાકાત

“‘સ્વચ્છતા વ્યવસ્થામાં લાવી શકે કાયમી સુધારો”‘ મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા વોર્ડ નં. ૬ ની લેવાયેલી મુલાકાત માત્ર ઉચ્ચારિત પૂરતી ન રહી, પરંતુ વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન અને જવાબદારીની ચકાસણી તરફનું…

ગરમાયો, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશ ગામીનું નિવેદન ચર્ચામાં

મોરબી:મોરબીના મહેન્દ્રનગર વિસ્તારના વોર્ડ નં. ૦૩માં પાણીની સમસ્યાને લઈને બનેલા વોટ્સએપ ગ્રુપમાં થયેલી ચર્ચા બાદ વિવાદ વધુ વકર્યો હોવાનું સામે આવ્યું છે. પાણી પુરવઠાના મુદ્દે થયેલી ચેટ બાદ રાજકીય ટિપ્પણીઓ…

error: Content is protected !!