Author: Aarif B Diwan Phone: 9723563374

જન્માષ્ટમીએ રાજકોટમાં વાહન બજારમાં તેજી : છ દિવસમાં રૂ.30.24 કરોડની ખરીદી

રાજકોટ: જન્માષ્ટમીના પર્વને લઈને રંગીલા રાજકોટમાં માત્ર મેળા અને ધાર્મિક ઉત્સાહ જ નહીં, પરંતુ ઓટોમોબાઈલ બજારમાં પણ ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. શુભ મુહૂર્તમાં નવી સવારી ઘરે લાવવાની પરંપરાને પગલે…

મોહનભાઈ કુંડારિયાના જન્મદિવસે શુભેચ્છાઓનો વરસાદ: સહકારી ક્ષેત્રથી સંગઠન સુધીની સફર ચર્ચામાં

રાજકોટ: રાજકોટના પૂર્વ સાંસદ, નાફેડના ડાયરેક્ટર તથા ગુજરાત પ્રદેશ ભાજપના કોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારિયાનો આજે જન્મદિવસ હોવાથી રાજકીય, સામાજિક અને સહકારી ક્ષેત્રના આગેવાનો, કાર્યકરો તથા શુભેચ્છકો દ્વારા તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં…

સરખેજમાં ઘરની ચાર દિવાલો વચ્ચે નકલી દારૂનું કારખાનું!

ભાવનગર લઠ્ઠાકાંડની શાહી સૂકાઈ નથી ત્યાં અમદાવાદમાં નકલી દારૂનો વધુ એક પર્દાફાશ અમદાવાદ: ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં દારૂબંધીના અમલ અને ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે સવાલો વચ્ચે અમદાવાદના સરખેજમાંથી ઘરમાં ચાલતું…

રાજકોટ રેલવે સ્ટેશને દારૂ સાથે ટ્રેન એટેન્ડર ઝડપાયો

રાજકોટ: રાજકોટ રેલવે સ્ટેશન પરથી ટ્રેનના એટેન્ડર તરીકે ફરજ બજાવતા ખંભાળિયાના જાબીર નામના શખ્સને દારૂની 36 બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. આ કાર્યવાહી પીઆઈ એચ.એમ.…

જન્માષ્ટમી નિમિત્તે મોરબી પોલીસની પગપાળા પેટ્રોલિંગ તહેવારની ખુશીમાં સુરક્ષાની ‘ચુસ્ત ચોકી’

મોરબી : જન્માષ્ટમીના પાવન પર્વને લઈ મોરબી શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જામ્યો છે ત્યારે મોરબી ડિવિઝનના ડીવાયએસપી શ્રી જે.એમ. આલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર પણ સુરક્ષાની દૃષ્ટિએ સજ્જ…

મોરબી જિલ્લાનું ટૂંકું ને ટચ — વાંચો ફટાફટ

મોરબી : જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બનેલી મહત્વની ઘટનાઓ અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ પર એક નજર…નેચરલ ગેસના ભાવમાં ₹11નો વધારો: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવ વધતા ઉદ્યોગકારોમાં ચિંતા. ઉત્પાદન ખર્ચ…

વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ધવલભાઈ વેકરીયા સ્વચ્છતા મુદ્દે એક્શન મોડમાં

દુકાનો-ખાણીપીણીના સ્થળોની તપાસ, નિયમભંગ બદલ રૂ.25,500નો દંડ વસૂલાયો વાંકાનેર: શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને જાહેર સ્થળોએ કચરાના કારણે ગંદકીનું સામ્રાજ્ય ન ફેલાય તે માટે વાંકાનેર નગરપાલિકા હવે એક્શન મોડમાં આવી…

મોરબી જિલ્લામાં ગુનાખોરીથી લઈને સેવા-સંસ્કાર સુધીનું ચિત્ર

“‘રક્ષાબંધનની લાગણી વચ્ચે દારૂ-જુગાર, મારામારી અને ચોરીના બનાવોએ પણ ચિંતા જગાવી”‘ મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન સામે આવેલા બનાવો પર નજર કરીએ તો એક તરફ રક્ષાબંધન જેવા પવિત્ર પર્વની…

વાંકાનેર પંથકના ખેડૂતોને સિંચાઈનું પાણી તાત્કાલિક આપવા કલેક્ટરને રજૂઆત

વાંકાનેર: વાંકાનેર વિસ્તારના ખેડૂતોને ઓછા વરસાદના કારણે સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે કમાન્ડ વિસ્તારમાં આવતા ગામોમાં સિંચાઈ માટે તાત્કાલિક પાણી છોડવામાં આવે તેવી રજૂઆત પૂર્વ ધારાસભ્ય મહંમદ…

શિવાલય શેલ્ટર હોમમાં રક્ષાબંધન : રાખડીના તાંતણે બંધાઈ માનવતાની હૂંફ

વાંકાનેર: રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર નથી, પરંતુ લાગણી, સંવેદના અને માનવતાના બંધનને મજબૂત બનાવતો પર્વ પણ છે. આ ભાવનાને સાર્થક કરતાં શિવાલય શેલ્ટર હોમ ખાતે અનાથ, નિરાધાર તથા…