Author: Aarif B Diwan Phone: 9723563374

બામણબોરમાં 15 વર્ષથી અવિરત નિઃશુલ્ક સેવા: માલધારી સમાજનો ભવ્ય યાત્રાધામ કેમ્પ

બાબુભાઈ ડાભી રિપોર્ટ અહેમદાબાદ મિત્ર ન્યુઝ બામણબોર રાજકોટ જિલ્લાના બામણબોર ગામે છેલ્લા 15 વર્ષથી માલધારી સમાજ અને સમસ્ત ગ્રામજનોના સહયોગથી ભવ્ય રાવટી તથા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. દર…

કારમી મોંઘવારી વચ્ચે રાજકીય ગરમાવો : પાલિકા–પંચાયત ચૂંટણી અને જનચિંતાનો પ્રશ્ન

દેશ અને રાજ્યમાં વધતી કારમી મોંઘવારી સામાન્ય નાગરિકના જીવન પર સીધી અસર કરી રહી છે. રોજિંદી જરૂરિયાતોની ચીજવસ્તુઓ, ઇંધણ, શિક્ષણ અને આરોગ્ય ખર્ચમાં વધારો થતાં મધ્યમવર્ગ અને ગરીબ વર્ગ માટે…

મોરબીમાં લોકચાહનાનો અભિવ્યક્તિ:મંત્રી કાંતિભાઈ અમૃતિયાના આરોગ્ય માટે ઉમા ટાઉનશીપમાં હવન

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ રફીક અજમેરી મોરબી:મોરબી શહેરના ઉમા ટાઉનશીપ વિસ્તારમાં આસ્થા અને લોકચાહનાનો અનોખો નજારો જોવા મળ્યો, જ્યારે ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી તેમજ મોરબી-માળિયાના ધારાસભ્ય…

આઉટસોર્સ કર્મચારીઓને સમયસર પગાર અને મોંઘવારી મુજબ વળતર – સાચા અર્થમાં વિકાસનો માર્ગ

ગુજરાત રાજ્યમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, પોલીસ સ્ટેશન, સેવા સદન કચેરીઓ તેમજ સરકારી હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં આઉટસોર્સ આધારિત કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે. સામાન્ય વહીવટથી લઈ આરોગ્ય…

ફરજપ્રતિ પ્રતિબદ્ધ જમાદાર વનરાજસિંહ ઝાલાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ

Vanrajsinh Abhesinh Zala, Wankaner City Police Station ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને સૌના દિલમાં સ્થાન મેળવનાર મિત્ર સ્વભાવના યુવા જમાદાર આજે પોતાના જન્મદિવસની ખુશી ઉજવી રહ્યા છે.ફરજ પ્રત્યેની…

હળવદ મેરુપર ઘટના: સત્ય બહાર લાવવા પોલીસ તત્પર, ગ્રામજનોમાં યોગ્ય તપાસની માંગ

હળવદ તાલુકાના મેરુપર ગામે જાહેર રસ્તા નજીક તાજુ જન્મેલા શિશુનું મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગામ લોકોમાં આ બનાવ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે…

કડીયાણા ગામે જોખમી વળાંક ફરી સાબિત થયો ખતરનાક: રોલ ભરેલો ટ્રક પલટી, બે ઇજાગ્રસ્ત

હળવદ તાલુકાના કડીયાણા ગામ પાસે આવેલ જોખમી વળાંક પર ફરી એક વખત ગંભીર અકસ્માત સર્જાયો છે. રોલ ભરેલો ટ્રક અચાનક પલટી મારી જતા ભારે નુકસાન થયું હતું તેમજ બે લોકો…

મોરબી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એચ. લગધીરકા સાહેબને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ

મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પી.એચ. લગધીરકા સાહેબનો આજે જન્મદિવસ આનંદ અને ગૌરવ સાથે ઉજવાયો હતો. આ અવસરે વિવિધ સમાજના આગેવાનો, સંગઠનો તથા મિત્રવર્તુળ દ્વારા…

મોરબી સબજેલમાં સુવિધાઓનો વધારો: બંદીવાનો માટે કેન્ટિન શરૂ

મોરબી સબ જેલ માં લાંબા સમયથી સુવિધાઓનો અભાવ અનુભવાતો હતો, પરંતુ જેલ પ્રશાસનના સતત પ્રયાસોથી હવે બંદીવાન ભાઈ-બહેનોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થવા લાગી છે. જેલ ઇન્ચાર્જ અધિક્ષક એચ. એ. બાબરિયા…

પરિસ્થિતિને પ્રાધાન્ય આપી હળવદ પોલીસે પ્રજાને આપ્યો જાગૃતિનો સંદેશ

ગુજરાત પોલીસ હેઠળ કાર્યરત હળવદ પોલીસ સ્ટેશન દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પ્રજા રક્ષક તરીકે પોલીસ તંત્રએ લોકહિતને પ્રાથમિકતા આપી…

error: Content is protected !!