Month: August 2026

વાંકાનેરમાં જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવ અંતર્ગત ભવ્ય ધર્મસભા

“‘સંતોના આશીર્વાદ સાથે ધર્મસભામાં ઉમટ્યો ધર્મપ્રેમી જનસાગર, શહેર-ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ અને યુવાનોની નોંધપાત્ર હાજરી”‘ વાંકાનેર: પવિત્ર શ્રાવણ માસના ધાર્મિક માહોલ વચ્ચે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ તથા ગણેશ મહોત્સવની ઉજવણીને વધુ ભવ્ય…

રાપર: લોદ્રાણી સુન્ની મુસ્લિમ જમાતના નવા હોદ્દેદારોની વરણીજમાતના વિકાસ અને એકતા માટે પ્રાધાન્ય આપતી નવી ટીમની રચના

રિપોર્ટ રફીક અજમેરી મોરબી:કચ્છ નાં રાપર તાલુકાના લોદ્રાણી ગામ ખાતે તારીખ 19ના રોજ લોદ્રાણી સુન્ની મુસ્લિમ જમાતની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં જમાતના સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ સામાજિક વિકાસ…

તહેવારોની સિઝનમાં રાશનની અછતથી ગરીબ પરિવારો પર વધ્યો બોજ

અમદાવાદમાં રાશનની દુકાનોમાં તેલ સહિત જરૂરી ચીજવસ્તુ ઓ નો જથ્થો ન મળ્યાની ફરિયાદો વચ્ચે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત અમદાવાદમાં તહેવારોની સિઝન વચ્ચે સસ્તા અનાજની દુકાનોમાં રેશનકાર્ડ ધારકોને…

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પાણીનો કાપ : લીકેજના સમારકામથી નાગરિકોને અગવડ, આગોતરી વ્યવસ્થા જરૂરી

અમદાવાદ, તા. 18 : અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મુખ્ય પાણીની લાઈનમાં સર્જાયેલા લીકેજના કાયમી સમારકામ માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. સાબરમતી વિસ્તારમાં જે.પી.ની ચાલી પાસે આવેલી 1600…

અમદાવાદ મા ઈદ-એ-મિલાદ અને શ્રાવણ પર્વને લઈ દાણીલીમડા પોલીસની શાંતિ સમિતિ બેઠક

હિન્દુ-મુસ્લિમ આગેવાનોની હાજરીમાં શાંતિ, સદભાવ અને કાયદો-વ્યવસ્થા જાળવવા અપીલ અમદાવાદ:આગામી દિવસો માં આવનાર ઈદ-એ-મિલાદના પર્વ તેમજ હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસના તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે…

મોરબી માં એક જ દિવસે વિકાસ, શિક્ષણ, સેવા, શ્રમિક પ્રશ્નો અને સાહિત્ય થી લઈને રમતગમત સુધીના વાવડ

મોરબ: મોરબી જિલ્લામાં 17 ઓગસ્ટના રોજ વિવિધ ક્ષેત્રોમાં પ્રવૃત્તિઓથી શહેર-જિલ્લાનું સામાજિક જીવન સક્રિય જોવા મળ્યું હતું. એક તરફ પર્યાવરણ સંરક્ષણ માટે મોટા પાયે વૃક્ષારોપણનું આયોજન થયું છે, તો બીજી તરફ…

ગંભીર ગુનાના આરોપીથી લઈ લાંબા સમયથી ફરાર શખ્સો સુધી પોલીસની કડક કાર્યવાહી

મોરબી, તા. 17: મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ લાંબા સમયથી ફરાર આરોપીઓને ઝડપી પાડવા મોરબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સતત કામગીરી હવે પરિણામદાયી બની રહી છે. એક…

વાંકાનેરને પૃથ્વીરાજસિંહ ગોહિલ, મોરબી મનપામાં બ્રિજેશ કલરિયાની નિમણૂક

ગાંધીનગર, તા. 16 : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતાં ગુજરાત વહીવટી સેવા વર્ગ-1ના કુલ 144 અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના હુકમો કર્યા છે. આ બદલાવમાં…

15 ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છમાં દેશભક્તિ સાથે વિવિધ મહત્વના પ્રસંગો

‘”રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર, દ્વારકા સહિતના પંથકમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે પોલીસ કામગીરી અને સમાજસેવાના પ્રસંગો બન્યા”‘ સૌરાષ્ટ્ર-કચ્છ: ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે 15 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં દેશભક્તિનો માહોલ…

અમદાવાદના આજના મુખ્ય સમાચા ગુજરાત હાઈકોર્ટમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત હાઈકોર્ટ ખાતે મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં હાઈકોર્ટના તમામ ન્યાયાધીશો, પૂર્વ ન્યાયાધીશો, એડવોકેટ જનરલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે અમિત ચાવડાએ…