પોરબંદરના મૌલાના વિરુદ્ધ કાર્યવાહી અને દેવભૂમિ દ્વારકામાં ‘નો એન્ટ્રી’ની માંગ સાથે ખંભાળિયા પોલીસને આવેદન
Views: 141
1 0
Read Time:1 Minute, 21 Second

ખંભાળિયા: તારીખ 5 8 2026 નારોજ બુધવારે સૈયદ યાકુબ બાપુ બુખારી તથા સૈયદ સાદાત જમાતની આગેવાનીમાં પ્રતિનિધિમંડળે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. રાણા સાહેબને આવેદનપત્ર આપી પોરબંદરના મૌલાના સતાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આવેદનમાં જણાવાયું હતું કે મૌલાના સતારે સૈયદ સમાજ તથા તાજીયા અંગે આપત્તિજનક નિવેદનો આપ્યા હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે તેમના વિરુદ્ધ એફ.આઈ.આર. નોંધાવી યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
સૈયદ સાદાત જમાતે વધુમાં જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મૌલાના સતારના કોઈપણ કાર્યક્રમનો વિરોધ કરવામાં આવશે અને તેમને જિલ્લામાં પ્રવેશ ન આપવા (“નો એન્ટ્રી”)ની માંગ પણ ઉઠાવવામાં આવી છે. પ્રતિનિધિમંડળે પોલીસ તંત્રને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી કાયદા મુજબ કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *