Month: August 2026

14 ઓગસ્ટે AIMIM રાજકોટ શહેર પ્રમુખ અને વરિષ્ઠ પત્રકાર રજાકભાઈ કુરેશીના જન્મદિવસે શુભેચ્છાઓની વર્ષા

રાજકોટ: AIMIMના રાજકોટ શહેર પ્રમુખ, સમાજસેવક તથા વરિષ્ઠ પત્રકાર રજાકભાઈ કુરેશીનો 14 ઓગસ્ટે જન્મદિવસ નિમિત્તે પરિવારજનો, મિત્રો, શુભેચ્છકો તેમજ સામાજિક અને રાજકીય ક્ષેત્રના આગેવાનો દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી…

વાંકાનેરમાં 101 વૃક્ષોનું વાવેતર બે દિવંગત આત્માઓને અનોખી શ્રદ્ધાંજલિ

સરધા પ્રાર્થના સાથે પર્યાવરણ જતનનો સંદેશ — DYSP સમીર સારડાની ઉપસ્થિતિ અને પ્રેરણાત્મક અભિગમને અભિનંદન વાંકાનેર-રાજકોટ રોડ પર આવેલ હનુમાન મંદિર ખાતે 101 વૃક્ષોના વાવેતરનો કાર્યક્રમ માત્ર એક વૃક્ષારોપણ કાર્યક્રમ…

અમદાવાદમાં એકસાથે ચાર મોરચે તંત્રની કસોટી

“”સ્મશાનથી ડ્રગ્સ સુધી કડક કાર્યવાહી,ચોરી-જુગાર-છેતરપિંડી સામે પોલીસનો સપાટો; વરસાદ વચ્ચે સાબરમતીનું જળસ્તર પણ ચિંતાનો વિષય”” અમદાવાદ, તા. 11: અમદાવાદ શહેરમાં આજે એકસાથે અનેક ગંભીર બનાવો સામે આવતા શહેરની કાયદો-વ્યવસ્થા અને…

દોષના ટોપલા નહીં, પ્રજાના પ્રશ્નોના ઉકેલ આપો!

“‘રાજકારણમાં વાદવિવાદ ચાલે, પરંતુ વિકાસ અને પ્રજાહિત અટકવું ન જોઈએ”‘ લોકશાહી એટલે માત્ર ચૂંટણી, સત્તા અને વિરોધ નહીં. લોકશાહીનો સાચો અર્થ છે—પ્રજાના પ્રશ્નોને સાંભળવા, સમજવા અને સમયસર ઉકેલવા. આજે દેશ…

હળવદમાં પોલીસનો સપાટો દારૂના અડ્ડા અને જુગારધામ સામે કડક કાર્યવાહી

કીડીમાં ૮૦૦ લીટર દેશી દારૂનો ઠંડો આથો ઝડપાયો, ટીકરમાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા હળવદ રિપોર્ટ : સંજયભાઈ નંદેસરીયા હળવદ તાલુકામાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી…

આજે વિશ્વ સિંહ દિવસ : ગીરના સાવજની ગર્જના ગુજરાતનું ગૌરવ

મોરબી | તા. 10 ઓગસ્ટ, સોમવાર આજે 10 ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સિંહોના સંરક્ષણ, તેમના કુદરતી વસવાટના જતન અને માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ અંગે જાગૃતિ…

ટેકનોલોજી સાથે ‘ચાણક્ય બુદ્ધિ’નું સંયોજન : ચાર મહિનાની મહેનતે હત્યાના રહસ્યનો પડદાફાશ

“‘CCTVથી ટેકનિકલ સોર્સ સુધી… નિર્દોષને ખોટી સજા ન થાય અને સાચો ગુનેગાર કાયદાની પકડમાં આવે તે પોલીસની પ્રજાલક્ષી તપાસની કસોટી”‘ મોરબી : વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં ચાર મહિના અગાઉ…

ટંકારામાં સેવા સંકલ્પનું સરાહનીય ઉદાહરણ : શ્રી ટંકારા મિત્ર મંડળનો નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ

“‘એક દિવસની સેવા, અનેક પરિવારો માટે આરોગ્યની આશા બનશે : નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા નિઃશુલ્ક નિદાન અને માર્ગદર્શન”‘ ટંકારા : સમાજમાં સાચી સેવા માત્ર મદદ પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ…

દુકાન વેચી હાથ ખંખેરી લીધા નહીં, પરિવાર સમજી દુકાનધારકોની પડખે ઊભા રહ્યા બિલ્ડર!

સ્ટાર પ્લાઝાના સીલ ખોલાવવા રમેશભાઈ રાજપરાની દોડધામઃ સોમ–મંગળ સુધીમાં નિયમસર કાર્યવાહી પૂર્ણ કરવાની કવાયત વાંકાનેર/ચંદ્રપુર: ચંદ્રપુર ખાતે આવેલા સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીના મુદ્દે તા. 5 ઓગસ્ટ, 2026ના રોજ સીલની…

પાંચ મહિનાથી નાસતા ફરતા ત્રણ આરોપી જામનગરથી ઝડપાયા

“‘રૂ.2.18 કરોડના મુદ્દામાલના દારૂકાંડમાં વાંકાનેર સિટી પોલીસની કાર્યવાહી”‘ વાંકાનેર: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂ.2.18 કરોડથી વધુના મુદ્દામાલ ધરાવતા દારૂકાંડમાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને વાંકાનેર સિટી પોલીસે…