Month: June 2026

સમયસર કાઉન્સેલિંગ: બે દીકરીનું ભવિષ્ય અને પરિવાર બંને બચ્યા

દારૂની લતના કારણે વિખેરાવના આરે પહોંચેલા એક પરિવારને નવ મહિનાના સતત કાઉન્સેલિંગ, ધીરજ અને સમજાવટ ના પ્રયાસોથી ફરી એક કરવામાં મહિલા અને બાળ વિભાગ મોરબી દ્વારા સંચાલિત પોલીસ બેઇઝ્ડ સપોર્ટ…

મૂળીના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા હાલની પાઇપલાઇનના વૈકલ્પિક ઉપયોગની માંગ; સરકાર શું લેશે પ્રજાહિતનો નિર્ણય?

“‘ પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાની રજૂઆત બાદ હજારો ખેડૂતોની નજર રાજ્ય સરકારના નિર્ણય પર; તકનિકી અને કાનૂની અભ્યાસ પણ રહેશે મહત્વપૂર્ણ”‘ રિપોર્ટ: એશા પારેખ, મૂળી મૂળી તાલુકામાં અનિશ્ચિત વરસાદ, ભૂગર્ભ…

નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાની કડક કાર્યવાહીએ સસ્તા અનાજ વિતરણમાં ગેરરીતિનો પર્દાફાશ

“’50 જેટલા કટ્ટાના વધ-ઘટ સાથે કાર્યવાહી; ગરીબોના હક્કના અનાજની ચોરી સામે વહીવટીતંત્રનો કડક સંદેશ”‘ રિપોર્ટ: એશા પારેખ (મૂળી) | સંજયભાઈ નંદેસરિયા (હળવદ)મૂળી તાલુકાના વાગડીયા ગામમાં જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ…

મોરબી પોલીસે રૂ. 9.03 લાખના નકલી સ્ટીકર કૌભાંડનો પર્દાફાશ: સતર્કતાથી થયો ભાંડો ફૂટ્યો, પ્રજાએ પણ સાવચેત રહેવાની જરૂર

મોરબી:મોરબી જિલ્લાના માળિયા (મી.) તાલુકાના મોટા દહીસરા ગામ નજીક આવેલા વિવેકાનંદનગર વિસ્તારમાં પાર્ક કરાયેલી એક સ્વિફ્ટ કારમાંથી વિવિધ બ્રાન્ડની સ્કોચ વિસ્કીની કુલ 222 બોટલો તથા કાર મળી કુલ અંદાજે રૂ.…

પાર્કિંગના અભાવે હળવદમાં ટ્રાફિક વ્યવસ્થા બેફામ, વકીલોની ઓફિસો સામે રોજિંદી ટ્રાફિક જામથી અરજદારો પરેશાન

૭૫થી વધુ ગામોના લોકો કાયદાકીય કામે આવે છે, પરંતુ આયોજનના અભાવે રસ્તા પર જ વાહન પાર્કિંગ; તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ રિપોર્ટ: સંજય નંદેસરીયા, હળવદહળવદ શહેરના જૂના પોલીસ સ્ટેશન સામે…

ખેડૂતોના વીજ બિલ મુદ્દે કોંગ્રેસ મેદાને: ટંકારા મામલતદારને આવેદનપત્ર, રાજકીય ગરમાવો તેજ

ટંકારા, તા. 29 જૂન: મોરબી જિલ્લામાં ખેડૂતોને મળતા વીજ બિલમાં ગેરરીતિ અને વધુ પડતા બિલના આક્ષેપોને લઈને ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનમાં ખેડૂતોને વાસ્તવિક…

પતિ-પત્નીના મતભેદનો સંવાદથી સુખદ અંત: 181 અભયમ ટીમે પરિવારનું પુનઃમિલન કરાવ્યું

મોરબી: ઘરેલુ વિવાદો ઘણી વખત એટલા ગંભીર બની જાય છે કે પરિવાર તૂટવાની સ્થિતિ સર્જાય છે. પરંતુ સમયસર મળેલી યોગ્ય કાઉન્સેલિંગ, સંવેદનશીલ અભિગમ અને સમજાવટ અનેક પરિવારોને ફરી એક કરી…

ડ્રગ્સના જાળ સામે પોલીસનો પ્રહાર: ‘નો ડ્રગ્સ ઇન સાઉથ ગુજરાત’ અભિયાનથી નશાખોરોને કડક સંદેશ

સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા બારડોલીના ઇસરોલી ગામેથી ગાંજા સાથે ભાવેશ ચીમન ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. ‘નો ડ્રગ્સ ઇન સાઉથ ગુજરાત’ અભિયાન હેઠળ રેન્જ આઈજી પ્રેમવીરસિંહના માર્ગદર્શન અને સુરત ગ્રામ્ય…

જેતપરનું ઉપવાસ આંદોલન: હવે માત્ર ખેડૂતો નહીં, ગામડાંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ મેદાને – શું સરકાર સુધી પહોંચશે જનઆક્રોશ?

મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતો દ્વારા ચાલી રહેલું ઉપવાસ આંદોલન હવે માત્ર ખેડૂતોની લડાઈ રહ્યું નથી. ગામડાંના ચૂંટાયેલા સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યો ખુલ્લેઆમ સમર્થનમાં આવી રહ્યા છે, જેના કારણે…

સત્તા કે સેવા? વિકાસના દાવાઓ વચ્ચે મોંઘવારી, બેરોજગારી અને પ્રજાના પ્રશ્નોનો ભાર – હવે શાસન પક્ષ જવાબ આપે, વિરોધ પક્ષ જનઆંદોલન કરે

લોકશાહીની તાકાત માત્ર ચૂંટણી જીતવામાં નથી, પરંતુ ચૂંટણી પછી પ્રજાના પ્રશ્નોના ઝડપી અને ન્યાયી ઉકેલમાં છે. આજે દેશ અને રાજ્યના અનેક વિસ્તારોમાં મોંઘવારી, બેરોજગારી, મંદી, આઉટસોર્સ કર્મચારીઓના પ્રશ્નો, સરકારી કચેરીઓમાં…