Category: Uncategorized

યુવાશક્તિમાં સંસ્કાર, સંસ્કૃતિ અને આત્મવિશ્વાસના સિંચન માટે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા-2026નો પ્રારંભ

ગાંધીનગર : રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર-સેવ ભારત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત **‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા-2026’**નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમમાં શિક્ષણ…

પંચાસીયા–રાતીદેવળી 8.30 કિ.મી. માર્ગના રીસરફેસિંગ કામનું ખાતમુહૂર્ત

“”રૂ. 4.17 કરોડના ખર્ચે માર્ગનું નવીનીકરણ હાથ ધરાશે”” વાંકાનેર: પંચાસીયા ગામથી રાતીદેવળી ગામ સુધીના આશરે 8.30 કિલોમીટર લાંબા ડામર રોડના રીસરફેસિંગ કામનું ખાતમુહૂર્ત પંચાસીયા ગામ ખાતે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના…

દીકરી એટલે દીકરાની ખોટ નહીં, માતા-પિતાની સંપૂર્ણ જવાબદારીનું નામ

મોરબી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા પૂજાબેન પંડ્યાના પિતાના અવસાન બાદ ત્રણેય દીકરીઓએ કાંધ આપી અંતિમ સંસ્કાર કર્યા આરીફ દિવાન :મોરબી સમાજમાં આજે પણ કેટલીક જગ્યાએ સંતાનના પ્રેમ અને જવાબદારી ને…

મોરબી મહેન્દ્રનગરની પીપળી પ્રાથમિક શાળામાં ૧૦૮ ટીમ દ્વારા CPR અને પ્રાથમિક સારવારનો લાઈવ ડેમો યોજાયો

“”૧૨૮ વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા”” ગુજરાત ગુંજ રિપોર્ટ આરીફ દિવાન : મોરબી, ગુજરાત સરકારની જીવનરક્ષક એવી ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં આકસ્મિક સંજોગોમાં જીવન બચાવવા માટે જરૂરી…

ખાખીની 17 વર્ષની નિષ્ઠાકોન્સ્ટેબલથી ASI સુધી

ભગવાનજી ખટ્ટાણાની સફર2009માં સિટી એ ડિવિઝનથી શરૂ થયેલી સેવા સફર આજે ASIના હોદ્દા સુધી પહોંચી વિવિધ પોલીસ મથકો અને બ્રાન્ચમાં ફરજ બજાવી મેળવ્યો વ્યાપક અનુભવ મોરબી : પોલીસની ખાખી માત્ર…

નાનકડા મહંમદઝોહાનને પ્રથમ જન્મદિવસની મુબારકબાદ

મુબારક હો… મુબારક હો…! વિરમગામ, અમદાવાદ ખાતે અદામિયાસાહેબના ટેકરા વિસ્તારમાં રહેતા મહંમદ પરવેઝ મદારના લાડકવાયા પુત્ર મહંમદઝોહાન મહંમદપરવેઝ મદારનો આજે તા. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પ્રથમ જન્મદિવસ છે. નાનકડા મહંમદઝોહાને…

મોરબીમાં હઝરત શેખ અબ્દુલ કાદિર જીલાની (ર.અ.)ની ગ્યારહવી શરીફ નિમિત્તે ભવ્ય ઝુલુસ

મોરબીમાં હઝરત શેખ અબ્દુલ કાદિર જીલાની (રહમતુલ્લાહિ અલૈહ)ની ગ્યારહવી શરીફ નિમિત્તે ધાર્મિક શ્રદ્ધા અને આસ્થા સાથે વિશાળ ઝુલુસ યોજાયો હતો. વાજતે-ગાજતે નીકળેલા ઝુલુસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ…

વાંકાનેરમાં ઝૈન-ઝૈફની જોડિયા જોડી : તબીબી વારસાની સાથે ‘સાથે રહેવાના સંસ્કાર’ની પણ નવી કડી

દાદા-દાદીથી માતા-પિતા અને કાકા-કાકી સુધી તબીબી સેવા સાથે જોડાયેલો પરિવાર; આધુનિક યુગમાં પણ ‘હમ સાથ સાથ’ની જીવંત પરંપરા વાંકાનેર, તા. ૨૨ સપ્ટેમ્બર એક જ દિવસે જન્મેલા બે ભાઈઓ… એક જ…

દસ્તાવેજ વિના 40 મોબાઇલ સાથે દુકાનધારક ઝડપાયો

મોરબી SOGની કાર્યવાહી : રૂ.2 લાખની કિંમતના મોબાઇલ કબજે, ચોરી કે છળકપટથી મેળવ્યાની શંકા મોરબી શહેરના દરવાજા ચોક નજીક પરા બજાર મેઇન રોડ પર આવેલી શ્રી ખેતશ્વર મોબાઇલ દુકાનમાં SOG…

વડનગરથી વારાણસી સુધી સેવાનો સંદેશ પહોંચાડતી ‘સેવા યાત્રા’ મોડાસા પહોંચી

મોડાસા: વડનગરથી વારાણસી તરફ પ્રસ્થાન થયેલી ‘સેવા યાત્રા’ અંતર્ગત મોડાસા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. યાત્રામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સહભાગી થયા હતા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 25 વર્ષના જાહેર જીવન અને…